મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં – કૈલાસ પંડિત
No comments:
Post a Comment