મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મેં સરવાળા કર્યા સૌના, ને ખુદ ને ગણ્યો નહિ.. . . તો જગત આખું સમજ્યું કે હું બરાબર ભણ્યો નહિ.
No comments:
Post a Comment