મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આપણા સંબંધનુ એક પાનુ તે ફાડી નાખ્યુ છે મે એને વાળી ને રાખ્યુ છે...
હું બરફ નો એક "ટુકડો" તું સળગતી "મીણબત્તી" ચલ જોઈએ, કોણ પહેલું પીગળે?? હું કે પછી તુ...
(Thanks-Jadav Lalji for lines and Samat Bela for Nice painting)
No comments:
Post a Comment