મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"પરઘા પડે છે એના પછી મારા ઘર સુધી, જયારે કરે છે કોઈ સુના ઘરની બારી વાત."
બેફામ
No comments:
Post a Comment