મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જિન્દગીની આ શોધખોળમા આખરે એક ઉત્તર જડ્યો, શોધતો રહ્યો પથ્થરોમા ને "શ્યામ" રૂદિયામાથી મડ્યો.
-ઘનશ્યામ ચૌહાણ 'શ્યામ'
No comments:
Post a Comment