મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
લીલી ડાળ પાસે ગયો ત્યાં, તે સૂકી બની ઝૂકી પડી, સંબંધોની આંટીઘૂંટી જાણવા જિંદગી આખી ટૂંકી પડી...
No comments:
Post a Comment