મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ઘાયલ કરે તારી આંખનો પલકારો ને ઉપર આ કાજળ નો માર પાણી પણ માંગે તોય માંગે ક્યાંથી, એવો અચૂક તારી આંખોનો વાર. -હાર્દ
No comments:
Post a Comment