મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પાણીના ટીપે ઘાસમાં જઈએ ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ પહેલી વર્ષામાં એક થઈને પછી માટીના ભીના શ્વાસમાં જઈએ.
શોભિત દેસાઈ
No comments:
Post a Comment