મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ધીમેથી કૈક કાનમાં કહી જાય છે, અણસાર પર હવે તડપાવી જાય છે, પ્રેમ શું છે એતો ખબર નથી, પણ એની યાદ આંખો ભીંજવી જાય છે. -હાર્દ
No comments:
Post a Comment