મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આ સૂર્ય જેવો સૂર્ય પણ કેવો ગરીબ છે. દરરોજ સાંજે ડૂબી જવાનું નસીબ છે.
No comments:
Post a Comment