મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
બેખોફ ખુદાની સામે પણ મસ્તક મેં ઉઠાવ્યું છે રુસ્વા, પણ આજ ખરું જો પૂછો તો દુનિયાનો મને ડર લાગે છે.
-મઝલૂમી ‘રુસ્વા’
No comments:
Post a Comment