મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
બીજે તો જ્યાં ક્યાં ભલા, પડછાયો, રાતના, એ રાત આખી પ્હેરો ભારે છે શરીરમાં.
No comments:
Post a Comment