મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
નથી બીજુ કમાયા કૈં જીવનની એક કમાઇ છે, અમારે મન મૂડી અમારી માણસાઇ છે. - ઘાયલ
( 'ચંદરવો' જીવન શિક્ષણ માથી, સંકલન-મમતા રાછડિયા)
No comments:
Post a Comment