મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તમે આવ્યા જિન્દગીમા ને કમાલ થઇ ગઇ, સુના પડેલા આ દિલમા ધાન્ધલધમાલ થઇ ગઇ, સાવ કઙાળ જેવી લાગતી હતી જિન્દગી મારી, મળ્યો જો સાથ તમારો ને એ માલામાલ થઇ ગઇ. -ઘનશ્યામ 'શ્યામ'
No comments:
Post a Comment