મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે, તો પણ મઝાની વાત કે જીવી જવાય છે; ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ, આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે ! – ખલીલ ધનતેજવી
No comments:
Post a Comment