મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
નથી પરખાતો રાવણ કોઈ ને બેઠો જે આસન લઈ 'હું' માં. અંધારે ,અજવાળે ,જાણી બૂઝીને બતાવ્યા કરે છે સૌ 'તું ' માં. " दाजी "
No comments:
Post a Comment