મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મા એ મા એના મૂલ કદી થાઈ નહીં માસી હો લાખ ભલે મમતાળુ તોય એને મા ની તોલે મૂલવાય નહીં.
- રસિક દવે
No comments:
Post a Comment