મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર નહીંતર રમ્યા'તા રમત માત્ર એક જ! - મનોજ ખંડેરિયા
No comments:
Post a Comment