ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, October 23, 2015

दाजी

જીભને મીઠી વાચા શોભે છે.
હ્રદયમાં ભાવ સાચા શોભે છે.
વાત જો હોય વહાલની તો,
એક જ નામ માતા શોભે છે.
" दाजी "

No comments:

Post a Comment