મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આટલો ઇન્તેઝામ કરતો જાઉં, એની આંખે મુકામ કરતો જાઉં . આ પળોજન નું એક કારણ છે, જન્મ લીધો તો નામ કરતો જાઉં. -શોભિત દેસાઈ
No comments:
Post a Comment