મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"જમાનાની હવા મુત્યુ પછી પણ એજ છે 'બેફામ', હતા જે ફૂલ એ ઉડી ગયા મારી કબર પરથી."
બેફામ
No comments:
Post a Comment