ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, October 6, 2015

બહું મેળવવાની ઈચ્છા છે;
તારા પગલે ચાલવાની ઈચ્છા છે,

હું રસ્તો ભટકી જાવુ ક્યારેક,
તું મને સાચા રસ્તે લઈ જા એવી ઈચ્છા છે.

હુ માણસ છું ભુલ થાય મારાથી,
તુ મને માફ કરજે દિલથી, ઈચ્છા છે .

-આભાસ

No comments:

Post a Comment