મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
દીલ માં એક મીઠી યાદ બની ને આવ તું ખારા સમદર માં સરીતા બની ને આવ તું તારા ખાતર દુનીયા ના ઝેર પી લઈશ હું, એક વાર તો મીરા નો શ્યામ બની ને આવ તું,
-bh'Art
No comments:
Post a Comment