મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ગુન્હો કીધો નથી એની સજાનો આ તબક્કો છે, જીવન જાણે કે ધક્કાબારીથી દીધેલ ધક્કો છે. -મનોજ ખંડેરીયા
No comments:
Post a Comment