મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એક પળ એના વિના તો ચાલતું નહોતું 'મરીઝ' કોણ જાણે કેમ જિંદગી ચાલી ગઇ.... - મરીઝ
No comments:
Post a Comment