મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સાકી અમે જ જામ અમે, મયસદન અમે કૌસરની ઘુંટથી જ ભર્યુ તનબદન હતુ, ~ સમીર
No comments:
Post a Comment