મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો, વીણાનો તાર છુટો જોય તો વાગી નથી શકતો. ~બેફામ
No comments:
Post a Comment