મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
દીવાલોની સામે સમંદર ધરે છે જુદાઇનો મહિમા ય જબરો કરે છે. -શ્યામ સાધુ
No comments:
Post a Comment