મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
લઘુકાવ્ય
એક ટકોરો , મૌનનો જયારે હૈયા ઉપર હળવેકથી પડે . ચારેકોર શાંતિ પ્રસરી જાય .
કવિ જલરૂપ મોરબી ૯૯૭૯૩૧૨૩૮૩
No comments:
Post a Comment