ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, December 19, 2015

ઈંતેજારી...

ઈંતેજારી

ઈંતેજારી આજે મારી  આ હદ વટાવી ગઇ,

ખબર ન પડી ક ઇ રીતે આ જીંદગી સરહદ વટાવી ગઇ!

જીવતો રહ્યે જિંદગીભર હું એના ઈંતેજાર માઁ,

કેમ એ મારો લાભ ઉઠાવી ગઇ!

           

જોતો રહ્યો હું રાહ એની વરસો વરસ,

આવીને એ પોતાનુ કામ પતાવી ગઇ!

છું આજે પણ એટલો એના પ્રેમ માં પાગલ,

એ પ્રેમ આજે મારી જીંદગી પતાવી ગઇ!

કરતો રહ્યો પ્રેમ એને જીંદગી થઈ વધારે,

ખબર ન પડી કઇ રીતે એ જીંદગી છોડાવી ગઇ!

બેઠો છું મરવા હું! છતાં જોઉં છું રાહ એની,

એ ન આવી ને પોતાની બેવફાઈ બતાવી ગઇ...

                           ~પ્રતિક (નિશાન)

No comments:

Post a Comment