મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જીવન જીવું નવા નજરે મારૂ નવા વરસે.
સચવાય જો જુના જખમો બધા નવા વરસે.
સંબંધો તાજા રહે જીવન ભર નવા વરસે.
તારૂ ને મારૂ બધુ હો હેમખેમ નવા વરસે.
માફ કરજો દિલથી માંગુ છું હું નવા વરસે.
-આભાસ
No comments:
Post a Comment