મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ઇશ્કના દરિયામાં આવે ના લાગણીની ખોટ.... દરિયો ભલે ભોગવે ખારાશ હ્રદય તો પ્રેમની મિઠાસમાં ઓતપ્રોત..!! . R.R.SOLANKI (તૃષ્ણા).
No comments:
Post a Comment