મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
બુલંદી પર પહોંચ્યો હવે અવાજ કે આ સ્વપ્નાઓ ચકનાચૂર થશે
કોઈ વહેતી આ લાગણીઓ અટકાવો નહીતર આ પ્રવાહ ક્યાં સુધી જશે
રોજ આમ શૂન્યતામાં જીવવાનું ખબર નહિ ક્યારે આપડો હિસાબ થશે -ધનેશ મકવાણા
No comments:
Post a Comment