મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કે વસજે થઈ મહેતો મારામાં, જેણે હૂંડી લખી'તી. પછી આવજે થઈ શામળિયો, જેણે લાજ રાખી'તી.
પકવાનો ના સ્વાદ તારી જીભે નહીં લાગે, મનેયાદ છે કે એકવાર તેં વિદુરની ભાજી ચાખી'તી. " दाजी "
No comments:
Post a Comment