મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
થાય પુરાના સ્મરણ ની યજ્ઞવેદી એ પછીથી વાળમાં આવે સફેદી આ ગઝલ લખનાર આંગળીયો ઘડી સાવ નવરો હોય દીનોનાથ જેદી
-સ્નેહી પરમાર
No comments:
Post a Comment