મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી! જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી. -ઘાયલ
No comments:
Post a Comment