મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પ્રેમ ક્યાં મનુષ્યની અવસ્થા છે? પ્રેમ તો કુદરતની વ્યવસ્થા છે.
અાપણે સાૈ તો કોડિયાં છીઅે અેની કથા ના, બાકી પ્રેમ તો અેની પરંપરાગત પ્રથા છે.
અા ફૂલોની મહેંક,અા હોંઠો ની હસી કાંઇ અેમ નેમ નથી પરંતુ તમે સ્વિકારતા નથી અે જ વ્યથા છે
''અિદઠ''
No comments:
Post a Comment