મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી 'મરીઝ' એક તો ઓછી મદિરા છે ને ગળતુ જામ છે. -મરીઝ
No comments:
Post a Comment