મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કોઇ રણને ઠોકર મારી તો જુએ છે સંભવ છે મીઠુ ઝરણ નીકળે.
-આદિલ મન્સૂરી
No comments:
Post a Comment