મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જેને તમે ચાહતા હો એને કયારેય હારવા ન દો, એમને પ્રેમથી ટકાવી રાખો. - ડૉ.આઇ.કે.વીજળીવાળા
No comments:
Post a Comment