મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
બારણાં ને સૌ તોરણ થી સજાવે... આ તળાવ ને કોણ તોરણ બાંધે ? લો..આ વડે વડવાઇ રૂપી તોરણ બાંધી તળાવ ને સજાવ્યું. --- મુકેશ મણિયાર.
No comments:
Post a Comment