મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એટલેતો કાયમી હું કાચ ના ઘરમાં રહું છું , મોત આવે તો જરા તેનો ચહેરો નીરખી લઉં.
-કવિ જલરૂપ
No comments:
Post a Comment