ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, February 9, 2016

ઝાકળ...

ઝાકળ...✨

મારો પ્રેમ તારી પર ઝાકળ બની રોજ પથરાય ને એ તડકા રુપી તારો ભ્રમ રોજ ઉડાવે છે.

મોરો પ્રેમ ઝાકળ ને તુંરે પુષ્પ,
બન્ને મળી તળકે.
ખુલ્લે નભે હરખના
આશું રેળી ચળકે,

એ વિરહની
ઝાકળ ધોધમાર
ભુલાવે મને.

ઝાકળ બની
તમે કઇંક ફુલ
ને છેતર્યો હો..

-મૌન✨

No comments:

Post a Comment