મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કોઇ પળ, સાથે મળીને, હાથ ફેલાવી ને ખુદા ના દર પર, સર ઝુકાવી ને માંગીએ, હવે તમે કહો, શું મારા વિચાર ને , કોઇ સમર્થન છે,,,,,,
...શીલ...
No comments:
Post a Comment