આ પથ્થર પર જેમ તરું ફુટી નિકળ્યું છે,
તેમ તારી યાદ પણ
નિકળી આવે છે મારાં
હ્રદય ને તોડી ને,
પછી આખાં યે અસ્તિત્વ ને
તરબોળ ભીંજવી ને જાય છે....
આંખોમાં વહે
ખારો દરિયો ને
મૃગજળની પ્યાસ,,,છળતી જાય છે...!!
R.R.SOLANKI
(તૃષ્ણા).
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Friday, April 15, 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment