મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સ્મરણ…..
ફરતા પંખા ની સાથે કાળચક્ર ફરે અવળી દિશામાં ને તારા સ્મરણનો હુંફાળો વાયરો શ્વાસે શ્વાસને સુગંધી કરી જાય પ્રથમ મુલાકાત વખતે તે ધરેલા મોગરા ના ફૂલ આહ ! આજે પણ એવી જ મહેક !!
...શીલ....
No comments:
Post a Comment