મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આભ તારું એટલું ઊંચું હશે, ન્હોતી ખબર; ઊડવા માટે ફક્ત પીછું હશે, ન્હોતી ખબર. જીભ મારી ભરસભામાં બોલતાં લપસી પડી; નામ તારું એટલું લીસું હશે, ન્હોતી ખબર - ' જિત ' ઠાડચકર
No comments:
Post a Comment