મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હાલરડું એટલે શું? રડતા બાળક ને હિંચકો નાખતા માતા કહે તું છાનો રહી જા, તારા બદલે હાલ-હું-રડું!
Thanks - Neeta Dave
No comments:
Post a Comment