હાયકુ
ખોટ પૂરતી
અંક બાર બારીયે
સમ આચાર
તારી તારિજ
સરવાળે ઘીરજ
અંગ ગણિત
ખાટલે વેલો
હૂકો આજે જ મેલો
ગુલામ કે'તા
દિવેલ વાટ
કોઠીમાં ટાઢ લીપી
તણખો રાત
જલેબી આજ
ખાટી-મીઠી વણતી
કડવી વાત
એ ભજનને
નર સિહ ગાથા તે
ગઢ જૂના છે
જાગૃતિ મારૂ "જાગુ" મહુવા
તા-20-01-2017
સમય રાત્રે-11:15
No comments:
Post a Comment