મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પાણિયારે દોડતી પહેલા. ને હવે વગર પાણીએ જ શાતા અનુભવાય છે. સમજાયું છે જયારથી કે હેડકી એ યાદનો 'મિસ્ડ-કૉલ' છે. કાજલ ઠક્કર
No comments:
Post a Comment